ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોજી પ્રકરણ -12 સ્લાઈડ શો 

Std 10 science-technology chapter-8 Slideshow

ધોરણ 10 ,

વિજ્ઞાન અને ટેકનોલોજી 

પ્રકરણ 12 પોષણ  અને શ્વસન  

ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 12નો સ્લાઈડ શો છે છે. પ્રકરણનું નામ પોષણ અને શ્વસન છે.
  દરેક સજીવ તેની વિવિધ પ્રકારની દેહધાર્મિક  ક્રિયાઓ કરે છે.  આ ક્રિયાઓ કરવા માટે સજીવને ઊર્જાની જરૂર પડે છે. સજીવો આ જરૂરી ઊર્જા  પોષણ દ્વારા, વિવિધ પદ્ધતિઓથી મેળવે છે. સ્વાવલંબી સજીવો પ્રકાશસંશ્લેષણ જેવી ક્રિયા કરી સ્વયં  પોષણ મેળવે છે  આના વેશે વધુ માહિતી માટે આ પ્રકરણ નો સ્લાઈડ શો ડાઉનલોડ  કરો।

DOWNLOD Slideshow   Click here

0 comments:

Post a Comment

 
Top