કામચલાઉ આન્સર કી
અહી તા 20-7-2014 રોજ લેવાયેલ TET -2 ની કામચલાઉ આન્સર કી આપેલ છે.
અહી આપેલ કામચલાઉ આન્સર કી ને ચેક કરી લેવા વિનંતી છે. જો કોઈ જવાબ માટે શંકા અથવા અસંમત હો તો આપ ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડને તા 24-07-2014 સુધીમાં પ્રમાણભૂત આધારો સાથે લેખિતમાં રજૂઆત કરવા ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી. ફાઈનલ આન્સર કી પરિણામ સાથે જાહેર કરવામાં આવશે.
કામચલાઉ આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લીક પર ક્લિક કરો
0 comments:
Post a comment