TET -I Provisional Answer Key-2014
અહી તા 3-08-2014 રોજ લેવાયેલ TET -1 Exam ની Provisional Answerkey TET-I 2014 આપેલ છે. અહી આપેલ કામચલાઉ આન્સર કી ને ચેક કરી લેવા વિનંતી છે. જો કોઈ જવાબ માટે
શંકા અથવા અસંમત હો તો આપ ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડને તા 8-08-2014
સુધીમાં પ્રમાણભૂત આધારો સાથે લેખિતમાં રજૂઆત કરવા ગુજરાત રાજ્ય પરિક્ષા
બોર્ડ વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને
લેવામાં આવશે નહી. ફાઈનલ આન્સર કી પરિણામ સાથે જાહેર કરવામાં આવશેજે ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.
0 comments:
Post a comment