![]() |
TET 1 Result - 2o14
અહી તા 3-08-2014 રોજ લેવાયેલ ધો 1 થી 5 માટે પ્રાથમિક શિક્ષક ની TET-I -2014 Exam લેવાઈ હતી . આ TET-I Exam ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ પરિક્ષામાં 150 ગુણ નું પેપર હોય છે આ પેપરમાંથી પરિક્ષાર્થીએ પાસ થવા માટે 90 ગુણ ( અનામત કેટેગરી ના પરિક્ષાર્થીને 82 ગુણ ) લાવવાના હોય છે. PTC TET-1 Result-2014 આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે PTC TET-1 Final Answer Key-2014 પણ જાહેર કરવામાં આવી હતી.PTC TET-1 Result-2014 જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરી તમારો બેઠક નંબર અને જન્મ તારીખ જોવો
0 comments:
Post a comment