અહી તા 27-7-2014 રોજ લેવાયેલ માધ્યમિક શિક્ષકની Secondary TAT-2014 Exam હતી . આ TAT Exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ પરિક્ષામાં પ્રથમ વિભાગમાં 150 ગુણ અને બીજા વિભાગમાં 100 જે તે વિષય નું પેપર હોય છે આ બંને પેપરમાંથી પરિક્ષાર્થીએ પાસ થવા માટે 125 ગુણ લાવવાના હોય છે. Secondary TAT-2014 Result આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે.
તારીખ 12-8-2014 ના રોજ 3 PM થી જોઈ શકશો
Secondary TAT-2014 Result click here
Secondary TAT-2014 Official Answer key ડાઉનલોડ કરવા નીચેની લીક પર ક્લિક કરો
0 comments:
Post a Comment