ઘણા મિત્રો CCC પરિક્ષાની તૈયારી કરી રહ્યા હશે. CCC Exam નાં Practical વિભાગમાં 5 ગુણ માટે ડેસ્કટોપ પર તમારા રજીસ્ટર નંબર નું ફોલ્ડર કેવી રીતે બનાવશો ? તથા ફોલ્ડરમાં તમારા નામનું સબ ફોલ્ડર કેવી રીતે બનાવશો આવું પુછાય છે તો તેની સમજ આપતો અહી વિડીયો અહી મુકેલ છે
આ વિડીયો આપને જરૂર ગમશે જો ગમે તો Youtube પર LIKE કરી મારી Youtube ચેનલ ને Subscribe કરવા અહી ક્લિક કરો
thanks sir.
ReplyDelete