મિત્રો Gujarat Technological
University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે
સુધી ચાર તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા 18-12-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની
પદ્ધતિ થી અજાણ
છે
CCC Registration ઝડપી બને તેની કેટલાક ઉપાય
2. GTUની CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3. CCC Registration જયારે ચાલુ (થોડી જ
સેકન્ડોમાં) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste કરી દેવો
4. CCCRegistration માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરી રાખેલ હોય તેને Paste કરી દેવો જેથી સમય ના બગડે
5. બીજું જે મિત્રોને અત્યારે CCC સર્ટીફીકેટની જરૂર ના હોય
તેમણે અત્યારે CCC
Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક નવું પગારધોરણ
લેવાની જરૂર હોય તે મિત્રો CCC
Registration કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC
Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
7. મિત્રો ઉપરના પગલાને તમે
ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો
CCC Registration શોર્ટ કટ લિંક http://ccc.gtu.ac.in/PreRegistration.aspx
8 મિત્રો CCCRegistration માં નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો તેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ ની સાથે પુરુનામ અટક સાથે તથા કેપ્સા ઉમેરવા આવ્યું છે જેથી ખોટા લોકો CCCRegistration નહિ કરી શકે ખોટા નો અર્થ ધંધાદારી બજારમાં CCCRegistration વેચવા વાળા
CCC REGISTRATION VIDEO MA REGISTRATION FORM PAGE BATAVYU CHHE PAN HOME PAGE MA KAI KEY PRESS KARVATHI AA REGISTRATION FORM PAGE KHULE TE BATAVYU NATHEE. TO PLEASE AA BABAT MADAD KARAVAA VINATEE.
ReplyDeleteSir tame ccc registration short cut link aapi che to jyare registration thavanu hoy te divse te link par jaine registration thai sakse ?? Plz rply
ReplyDeleteha shortcut link parthi 4 phase gana mitro registretion karyu hatu tethi thai sake
ReplyDeleteSir...
ReplyDeleteMe aaj roj ccc regitretion karyu se pan utavad hovathi me maru fakt nam j lakhyu se surname ane father nu nam lakhyu nathi to maru registretion cencle to nai thay ne.???reply plz
thanks from kartik.. really a good information...
ReplyDeletePhoto upload karva jata batave chhe ke jpg file upload karvo. Pan hoon to .jpg file 12 kb ni upload kari rahyo chhu to pan error ave chhe ane photo upload nathi thato.
ReplyDeletesir i had gave ITI(gcvt) exam at 30 march 2013 & i had passed theory exam but fail in practical exam so my issue is that i will give both exam for gtu or only practical exam please give me information regarding my problem.
ReplyDeletevishalbhai jo aape ITI theory exam pass ane practical mo fail to aapnee fari thi GTU mo Practical sathe theorty pass karvi pade tevu maru manvu 6e
ReplyDeleteSir ragistration button clik kariu n mob.no surname sathe name n password nakhiu bt moblie ma msg avio nathi
ReplyDeletei have registered my sister's application but when i filled my detail i have entered "NOT APPLICABLE" so, is there any problem or not?
ReplyDeleteif my registration will be rejected then what i should to do now?
waiting for your reply.
here we are represent easter 2015 clipart
ReplyDelete