ગુજરાત રાજ્યના શિક્ષિત યુવાનોને રોજગાર ભરતી વિષયક માહિતી આપતા ગુજરાત રોજગાર સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી General Knowledge Quiz Corner નામના વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ General Knowledge Quiz Corner નાં તમામ અંકોનું સંકલન કરી General Knowledge Quiz Corner 2014 તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી આ તમામ ક્વીઝ સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરી રહેલા યુવાનો ને મદદરૂપ બનશે આ General Knowledge Quiz Corner 2014 ક્વીઝ માહિતી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે તેનું સંકલન અહી રજુ કરેલ છે
General Knowledge Quiz Corner 2014 click here
General Knowledge Quiz Corner 2013 click here
General Knowledge Quiz Corner 2012 click here
સૌજન્ય : http://gujaratinformation.net/
plz provide official link(gujaratinformation.net) of this 2014 quiz corner ...
ReplyDelete