EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 

GTU  CCC   Practical Exam Video 2 How Outlook Set up  ?(Email ID configure karvu)

GTU CCC Practical Exam Related Video 2  how to Outlook 2003 set up ?
મિત્રો 
આપની માગણીને માના આપીને અજ્યુસફર ટીમ લઈને આવી છે  GTU  ની CCC Exam ના વિડીયો,
ઘણા મિત્રો પૂછાતા હતા કે Outlook  વિષે વિગતવાર સમજાવો તો તે માટે તમારે  તમારા કમ્પ્યુટરમાં Outlook 2003 set up કરવું જરૂરી છે

GTU CCC Practical Exam Related Video 2હા મિત્રો Outlook 2003 set up એ ફક્ત તમારા કમ્પ્યુટરમાં Outlook 2003 શીખવા માટે જરૂરી છે પણ તમારે GTU CCC Practical Exam માં  Outlook 2003 set up કરવું જરૂરી નથી ત્યાં પહેલેથી  Outlook 2003 set up કરેલ હશે.  
જો તમારા (શીખવા માટેના) કમ્પ્યુટર માં  Outlook 2003 set up કરેલ નહિ હોય તો outlook  ખુલશે નહિ હા જો આપે આપના કમ્પ્યુટરમાં ખોટો સેટપ  કરેલ હશે તો outlook  ખુલશે નહિ.

હવે પછીના વિડીયોમાં  outlookમાં Contact  કેવી રીતે ઉમેરવા તે શીખવવામાં  આવશે તો મિત્રો  એજ્યુસફરની મુલાકાત લેતા રહેજો.

http://youtu.be/s-Xk8fSLlE8

14 comments:

  1. Bahuj saras sir oyt look ma remainder set kevi rite karvu te video mukva vinati

    ReplyDelete
  2. office 2010 ma outlook kayi rite setup thay pleaze video upload karva vinanti

    ReplyDelete
  3. office 2010 ma outlook kayi rite setup thay plz video mukva vinanti

    ReplyDelete
  4. very very use ful for ccc exam,

    thanks for lot

    ReplyDelete
  5. thank you so much to edusafar team. you are kind of good teacher. u provide very helpful ccc pdf & practical videoz which are very helpful to needy onez. thankzz a lot again sir from the core of my heart

    ReplyDelete
  6. નમસ્તે
    બાબુભાઇ 12-12-2014 નું સવારના 9.00 વાગ્યા નું outlook ની તથા દક્ષિણ -પચિમ કેરીતે પડ.જણાવશો.
    આપનું કામ પ્રશંસનીય છે.

    ReplyDelete
  7. નમસ્તે
    બાબુભાઇ 12-12-2014 નું સવારના 9.00 વાગ્યા નું outlook ની તથા દક્ષિણ -પચિમ કેરીતે પડ.જણાવશો.
    આપનું કામ પ્રશંસનીય છે.

    ReplyDelete
  8. Thanks for CCC materials.. Its helps us very much

    ReplyDelete
  9. Outlook 2010 nu setup kai rite karvu
    Video mukva vinti

    ReplyDelete
  10. GOOD VIDEO THANK YOU

    ReplyDelete

એજ્યુસફર એપ

EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 

 
Top