Revenue Talati Result Decleard

મિત્રો ગયા વર્ષે Revenue Talati Result પરિક્ષા લેવાયી હતી Revenue Talati Result ની લાંબા સમય થી રાહ જોવયી રહી હતી તે આજે જાહેર કરવામાં આવ્યું છે. Revenue Talati પરિક્ષા લેવાયા પછી ગણા બધા વાદ વિવાદ થયા અને અંતે આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે.
આશરે પાંચ ગણા ઉમેદવારોની આ યાદી પ્રકાશિત કરેલ છે તેમની હવે તેમના પ્રમાણપત્રો ખરાઈ થઇ ગયા બાદ નિમણુક માટેની પસંદગી યાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરીને પ્રસિધ્ધ કરવામાં આવશે અને તેને આધારે નિમણુંક આપવામાં આવશે તેવું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Revenue Talati Result click here
આશરે પાંચ ગણા ઉમેદવારોની આ યાદી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરવું
- Entire Provisional Merit All Category
- Entire Provisional Merit All Category Female
- Provisional Merit SC Category
- Provisional Merit SC Category - Female
- Provisional Merit SEBC Category
- Provisional Merit SEBC Category - Female
- Provisional Merit ST Category
- Provisional Merit ST Category - Female
- Provisional Merit All Ex-servicemen Category
- Provisional Merit All PH Category
- Provisional Merit All Sports Category
- Provisional Merit All Widow Category
0 comments:
Post a Comment