મિત્રો
અત્યારે સોસિયલ મીડિયા નાં જમાનામા WhatsApp નું ચલન દિવસે દિવસે વધતું જાય છે આપણે WhatsApp દ્વારા ફોટા, વિડિયો, ટેક્ટ મેસેજીસનું સરળતાથી Sharing કરીએ છીએ મિત્રો અત્યારે WhatsApp દ્વારા તમારા સ્વજનો મિત્રો સાથે તમે હર હંમેશ જોડાયેલા રહી શકો છો WhatsApp દ્વારામારો જુનું પુરાણો દોસ્ત યજ્ઞેશ પુરોહિત હમણાં થોડા સમય પહેલાજ 16 વર્ષે મળ્યો તે પણ મારા બનાવેલા ccc નાં વિડીયોને કારણે ... પણ ધણાં મિત્રોને પ્રશ્ન હતો કે WhatsApp દ્વારા જો PDF, Doc, excel, apk, Rar and zip fileને મિત્રો સાથે Share થઇ શકાતી હોય તો .......... તો આ રહ્યો તેનો ઉપાય જોવા માટે નીચેનો વિડીયો એક વાર જોઈ લો તમારા માટે કામ આસાન બની જશે અને આ બાબત તમારા મિત્રો ને જરૂર જણાવશો તેમને પણ ઉપયોગી બનશે
good but not best.
ReplyDeletemain limitation whatsapp packed app install both mobile .