Trucaller Apps

મિત્રો
          અત્યાર જમાનામાં મોબાઈલ એક આપણું  અગત્યનું અંગ બની ગયો છે તેના વગર આપણે ચાલે તેમ નથી આપણા  મોબાઈલ પર ગણા એવાય કોલ આવતા હશે જે આપણા  મોબાઈલના ફોનબુકમાં  કદાચ સેવ નાં પણ હોય, તો તેમની ઓળખ માટે આજે મને એક સરસ Truecaller Apps મને  Google Play store માંથી મળ્યું છે કદાચ આપ આના વિષે જનતા પણ હો જો નાં જાણતાં  હોય એક વાર ઉપયોગ કરવા જેવો છે મેં તેનો ઉપયોગ કર્યો છે.
      અજાણ્યા નંબર ની ઓળખ માટે મારા  મત મુજબ 90% પરિણામ સાચા જણાયા છે. અને મને જણ  આ Truecaller Apps જે લોકો ફેસબુક કે અન્ય ઈન્ટરનેટ પર ક્યાંક ને ક્યા મોબાઈલ નંબરનો ઉપયોગ કરે તેમની ઓળખ કરે એવું મારું માનવું છે. તો આપ આ Truecaller Apps ને એક વાર જરૂર અજમાવી જુઓ કેવું લાગ્યું તેનો અભિપ્રાય જરૂર આપજો. 
આપ આ Truecaller Apps ને  Google Play store માંથી નીચેની લીંક પર ક્લિક કરો  

https://play.google.com/store/apps/details?id=com.truecaller

1 comments:

  1. blogs na url ni apps banavvano video bahu best che
    i have two blogs
    blogs nu aakhu url nahi parantu edusafar ni jem nava updet apva mateni apps banavvano video hoy to mukva vinanti che
    Thanks

    ReplyDelete

 
Top