Edusafar Impact On GTU CCC Registration
નમસ્કાર મિત્રો
અમે એજ્યુસફર વતી તા 16-10-2014 રોજ GTU ને CCC Registration બાબતે અમે તથા આપને પણ એક મૈલ કરવાનું કહ્યું હતું તેમાં લખેલ હતું કે CCC Registration માં મોબાઈલ નંબર અને પાસવર્ડની સાથે જે વ્યક્તિને CCC Registration કરવાનું હોય તેનું પૂરું નામ આવે CCC Registration માં મોબાઈલ નંબરની સાથે સાથે જેમને CCC Registration કરવાનું હોય ત્યાં ખાતામાં દાખલ તારીખ રાખવી તેથી CCCનું પૂરું ફોર્મ ભરતી વખતે જે રજીસ્ટર મોબાઈલ નંબર ફેરફાર નથી કરી શકાતો તેમ ખાતામાં દાખલ તારીખમાં પણ ફેરફાર નાં થાય અને તેમાં જેથી જેમે વહેલી જરૂર હોય તેનુજ CCC Registration થાય. મિત્રો આ માગણી GTU દ્વારા સ્વિકારવામાં આવી છે આપ અને અમારી માગણી રંગ લાવી છે એજ્યુસફરનો ઉદેશ જરૂરિયાતમદ ખોટા છેતરાય નહિ તે હતો અમે સદાય આપણી સાથે જ છીએ હવે પાચમાં તબક્કાના CCC Registration આ બાબત સામેલ છે તેનો તેનો નમુનો અહો ફોટો સ્વરૂપે મુકું છું તથા અમે લખેલ ઈમૈલ વાચવા અહી ક્લિક કરો
Aap sarve ne pura Gujarat Karmachario tarafthi Hardik Abhinandan Ane aabhar. Aa Nava system ma koi fix pay vala mitro form bharavu k nahi? Ane Jo bhari sakatu hoy to kai rite? Aa banne prashno na jawab FB par post karajo jethi badha mitro ni munjavan due thay.
ReplyDeleteThanks Again.