અહી તા 20-12-2014 રોજ લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનાં આચાર્ય માટે TAT Head Teacher (Principal) Exam ની TAT Head Teacher (Principal) Exam 2014 Provisional Answer key આપેલ છે. TAT Head Teacher (Principal) Exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ પરિક્ષામાં પ્રથમ વિભાગમાં 150 ગુણ અને બીજા વિભાગમાં 100 ગુણ નું પેપર હોય છે આ બંને પેપરમાંથી પરિક્ષાર્થીએ પાસ થવા માટે 125 ગુણ લાવવાના હોય છે. TAT Head Teacher (Principal) Exam 2014 કુલ 11122 માંથી 7772 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા બોર્ડ દ્વારા આવેલ ઉપરોક્ત પ્રોવઝનલ આન્સર કી બાબતે કોઇ પ્રશ્ન/વાંધો હોય તો તા.26-12-2014, શુક્રવાર સુધીમાં બોર્ડ ની કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરાવી .સમયમયાર્દા પછી આવેલ રજુઆતો ધ્યાને લેવામાં આવશે નહી તેની નોધ લેવી
.
0 comments:
Post a comment