મિત્રો
GTU CCC Practical Exam માં Wall paper and screensaver બદલવાનું પુછાય છે તેના 05 ગુણ હોય મિત્રો આ પ્રશ્ન પુછાય તો તમારા તમારી લેબ ના નિરિક્ષક કહે તો બદલવાનું બાકી તમને તેના સીધા ગુણ આપી દેતા હોય છે છતા પણ જો આપણને Wall paper and screensaver બદલવાનું પુછાય છે તો આવડવું જરૂરી છે તેના માટે આ વિડીયો જોવો
0 comments:
Post a comment