GTU CCC Practical Exam માં MS Word માં Envelopes (પરબડીયા) બનાવવાનું પુછાય છે તેના 20 ગુણ હોય. આ એક પ્રશ્ન પણ તમારા CCC Practical Exam પરિણામને નાપાસ માંથી તમને પાસમાં ફેરવવાની ક્ષમતા રાખે છે તો મિત્રો MS Word માં Envelopes (પરબડીયા) વિડીયો જોઇને આપ જરૂર શીખી જશો. ઘણા મિત્રો MS Word માં Envelopes બાબતે સતત મિત્રો પૂછાતા હતા તેમનાં માટે ઉપયોગી છે બીજું સાથે સાથે એ પણ જણાવી દઉં કે જો પરિક્ષામા MS Word માં Label બનાવવાનું પુછાય તો Envelopesને બદલે Label સિલેક્ટ કરક્વુ બાકીની પ્રકિયા MS Word માં Envelopes (પરબડીયા) જેવી જ છે
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a comment