મિત્રો
આપ ઘણીવાર સ્પર્ધાત્મક પરિક્ષા માટેના ઓનલાઈન ફોર્મ આપ Ojas નામની સરકારી વેબસાઈટ પર ભરો છો ત્યાર બાદ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે હેલ્પ સેન્ટર પર જરૂરી ડોક્યુમેન્ટ જમા પણ કરાવો પણ જ્યારે પરિક્ષા આવે છે ત્યારે કોલ લેટર કે હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે આપને Ojas દ્વારા તમારા ફોર્મ અને મોબાઈલ ના મેસેજ દ્વારા એક conformation number આપવામાં આવે પણ સરત ચૂકથી conformation number ભૂલી જઈએ કે મોબાઈલ માનો મેસેજ ડીલીટ કરી દઈ છીએ તો હવે આ conformation number કેવી રીતે મેળવવો તેની મુઝવણ ઘણા મિત્રો ને હોય છે તો તે કેવી રીતે મેળવવો તેની સમજ આપતો વીડિઓ જોવો
0 comments:
Post a comment