આપને ધણીવાર ક્યાંક ને ક્યાંક પાસપોર્ટ સાઈઝ નાં ફોટોગ્રાફની વારવાર જરૂર પડતી હશે એ બેકનું ખાતું ખોલાવા કે માસિક પાસ કઢાવવા, નવી નોકરી માટેની સ્પર્ધાત્મક પરિક્ષા નું ફોર્મ ભરવામાં કે અન્ય કોઈ બીજું જગ્યાએ સતત પાસપોર્ટ સાઈઝ નાં ફોટોગ્રાફની જરૂર પડતી હોય છે તો આવા પાસપોર્ટ સાઈઝના ફોટો ગ્રાફ પ્રિન્ટ માટે કેવી તૈયાર કરવા તેની સમજ આપતો અહી એક વિડીયો મુકેલ છે આ વિડીયો જોયા પછી તમે પણ તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તૈયાર ઝડપથી તૈયાર કરી સસ્તા દરે ફોટોગ્રાફની પ્રિન્ટ કઢાવી સકશો
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a comment