નમસ્કાર
મિત્રો અત્યારે મોબાઈલ અને તેમાનું WhatsApp એપ્સ આપણી જિંદગી એક ભાગ સમાન બની ગયું છે તેમાં આપને આપના મિત્રો સાથે ચિત્રો, ફોટોગ્રાફ, મેસેજીસ Share કરતા હોઈ પણ ધણી એમ પણ થાય કોઈ મિત્રે share એક સાથે બધા મિત્રો મળે તો વારંવાર Share કરવાની ઝંઝટ છૂટીએ તો મિત્રો આ માટે WhatsApp દ્વારા Broadcast તમે એક સાથે 256 વ્યક્તિ વસ્તુ Share કરી શકો છો પણ આ Broadcast સેવાનો લાભ લેવા તમારો WhatsApp નંબર જે વ્યક્તિ મોકલવા માગતા તેના મોબાઈલમાં Save હોય તો જ આ Broadcast સેવાનો લાભ મળે તો મિત્રો WhatsApp Broadcast લીસ્ટ કેવી રીતે બનાવવું તેની સમજ આપતો એક વિડીયો જોવો તમને જરૂર ગમશે જ
Wonderful article!
ReplyDeletehappy valentines day download
happy valentines day greetings
happy valentines day text messages
happy
valentines day text messages happy valentines day sms messages
happy valentines day galleries