આપે Standard 10 English Unit 1 to 15 Quiz તો ડાઉન લોડ કરી હશે હવે આપ સૌ મિત્રો માટે ધો.૧૦ની સપ્લીમેન્ટરી રીડીંગ Black Buck ની ક્વિઝ બનાવેલ છે જેમાં ૮પ પ્રશ્નો આપેલા છે. આ ક્વિઝમાં ટેક્ષ પણ રજૂ કરેલ છે. જેથી સપ્લી.રીડીંગનું પુસ્તક સાથે રાખવાની જરૂરત નહિ રહે. આ ક્વીઝ તમે કમ્પ્યુટર ની મદદથી રમી શકશો આ ક્વિઝ વિદ્યાર્થી મિત્રોને ખૂબજ ઉપયોગી નિવડશે. આ ક્વિઝ દર વખતે નવાજ પ્રશ્નો આવશે તો ડાઉનલોડ કરવા નીચેની લીંક પર કલીક કરવી.
Subscribe to:
Post Comments (Atom)
respected sir can u please uplad the material regading sanskrit grammar
ReplyDeletegood ... it help a lot thanks
ReplyDelete