How To Watch YouTube Videos Offline on Mobile

મિત્રો  ઘણા  મિત્રો  CCC ના  વિડીયો   ડાઉનલોડ  થતા  નથી આવું  પૂછાતા  હતા  આવા મિત્રો  માટે કોઈ પણ વીડિઓ ને મોબાઈલ માં  ઓફલાઈન કેવી  રીતે જોવા તેની સમજ નો વિડીયો અહી મુકેલ છે  આ વિડીયો  હિન્દી ભાષામાં  છે  મેં અત્યાર સુધી તમામ વિડીયો  ગુજરાતીમાં હતા ઓઅન પહેલી વાર  હિન્દીમાં  બનાવવાનો  પ્રયત્ન કરેલ  છે જરૂર  આપને ગમશે 

http://youtu.be/JETmfTY5bFg

0 comments:

Post a comment

 
Top