એજ્યુસફર તરફથી નવી એપ લોન્ચ કરવામાં આવી.
Edusafar App


આ એપની વિશેષતા

1. આ એપ ફ્રિ છે.
2. જીકેની તૈયારી કરતા સૌ કોઈ માટે ઉપયોગી મટીરીયલ.
3. નવી ભરતીની નોટીફીકેશન દ્વારા જાણ કરવામાં આવશે.
4. એપ 2.87 MB ની છે, જેથી ઝડપથી ડાઉનલોડ કરી શકાય છે.
5. એક વખત ડેટા ડાઉનલોડ થઇ ગયા પછી નેટ વગર પણ ઓફલાઈન ઉપયોગ કરી શકાય છે.
6. રોજ કરંટ અફેર્સ અને જોબ પર અપડેટ કરવામાં આવે છે, જેની નોટીફીકેશન દ્વારા જાણ કરવામાં આવે છે.
7. ટૂંક સમયમાં એક સાથે ૫૦૦૦ હજાર પ્રશ્નો આ એપ પર મુકવામાં આવી  રહ્યા છે.

એપ  ડાઉનલોડ કરવાની રીત

  1. એપ ડાઉનલોડ કરવા માટે Google પ્લેસ્ટોરમા જઈ Edusafar લખી સર્ચ કરો, અને એપ ઇન્સ્ટોલ કરો.


2.અથવા નીચેની લિંક પર જઈ ને ડાઉનલોડ કરો.

      https://play.google.com/store/apps/details?id=com.edusafar


GK in Gujarati

આ એપમાં ગુજરાતીમાં નિયમત જીકે આપવામાં આવે છે.1 comments:

 
Top