નમસ્કાર
મિત્રો ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે Excel આધારિત વિડીયો બનાવો તો તેના માટે આ વીડિયોમાં
- Excel ને કેવી રીતે શરુ કરવું
- File ને Save કેવી રીતે કરવી
- Excel ને બંધ કેવી રીતે કરવું
તેની સમજ આ વિડીયો માં આપવામાં આવી છે Excel ન જાણતા હોય તેવા મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે
Very nice and very good Basic Information. Thank you Kamleshbhai.
ReplyDelete