નમસ્કાર
મિત્રો આપ Excel નો ઉપયોગ કરતા હશો પણ પૂરી તેની સમજ કદાચ નાં ધરાવતા હો તો આપ જાણકારી મેળવી શકશો Excel સમજ આધારિત આ વિડીયો માં
- Excel sheet ને કેવી રીતે બનાવવી
- એક sheet માંથી બીજી sheet કેવી રીતે જવું
- sheet નામ કેવી રીતે બદલવા
- sheet ના નામનો કલર કેવી રીતે બદલવું
- એક sheetનો ડેટા બીજી sheet કેવી રીતે લાવવો
તેની સમજ આ વિડીયો માં આપવામાં આવી છે Excel ન જાણતા હોય તેવા મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે
0 comments:
Post a comment