EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 


MS Excel 2007 video 5

નમસ્કાર
મિત્રો આપ Excel નો ઉપયોગ કરતા હશો પણ પૂરી તેની સમજ  કદાચ નાં ધરાવતા હો તો આપ  જાણકારી મેળવી શકશો Excel  સમજ આધારિત આ વિડીયો માં
  • Excel sheet ઓટો ફિલ કરવું
  • ક્રમમાં ઓટો ફિલ કરવું
  • તારીખ ઓટો ફિલ કરવી
  • વારને ઓટો ફીલ કરવું
  • મહિનાને ઓટોફિલ કરવું
 તેની સમજ  આ વિડીયો માં  આપવામાં  આવી છે  Excel ન  જાણતા  હોય તેવા મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે

https://youtu.be/vtRs0BZIuME


0 comments:

Post a Comment

એજ્યુસફર એપ

EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 

 
Top