EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 


MS Excel 2007 video 6

નમસ્કાર
મિત્રો આપ Excel નો ઉપયોગ કરતા હશો પણ પૂરી તેની સમજ  કદાચ નાં ધરાવતા હો તો આપ  જાણકારી મેળવી શકશો Excel  સમજ આધારિત આ વિડીયો માં
  • Excel sheet માં  ફોર્મુલા  નો ઉપયોગ 
  • ફોર્મુલા   દ્વારા સરવાળો કરવો 
  • ફોર્મુલા ની  મદદથી  સરેરાશ   મેળવવી 
  • ફોર્મુલા દ્વારા નાની  સંખ્યા મેળવવી 
  • ફોર્મુલા  દ્વારા  કુલ  કેટલી  સંખ્યા  છે તે જાણવું 
  • ફોર્મુલા દ્વારા મોટી   સંખ્યા મેળવવી 
 તેની સમજ  આ વિડીયો માં  આપવામાં  આવી છે  Excel ન  જાણતા  હોય તેવા મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે

https://youtu.be/4VEs8qwlZ2w


0 comments:

Post a Comment

એજ્યુસફર એપ

EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 

 
Top