MS Power Point 2007 video 1

નમસ્કાર
મિત્રો આપ PPT નો ઉપયોગ કરતા હશો પણ પૂરી તેની સમજ  કદાચ નાં ધરાવતા હો તો આપ  જાણકારી મેળવી શકશો PPT સમજ આધારિત આ વિડીયો માં
  1. MS Power Point 2007  કેવી રીતે  શરુ  કરવું  
  2. MS Power Point 2007 ને  Save  કેવી રીતે  કરવું 
  3. MS Power Point 2007 નો પરિચય 
  4. MS Power Point 2007 ને  બંધ  કેવી રીતે કરવું  

 તેની સમજ  આ વિડીયો માં  આપવામાં  આવી છે  MS Power Point 2007 વિશે  ન  જાણતા  હોય તેવા મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે

https://youtu.be/B-Gy5NJu9Dc

3 comments:

  1. પાસવર્ડ કેવી રીતે સેટ કરવો તેનો વિડીયો અપલોડ કરજો

    ReplyDelete
  2. માર્કશીટ બનાવાનો એક્સલનો વિડીયો મુકો ને

    ReplyDelete

 
Top