નમસ્કાર
મિત્રો આપ PPT નો ઉપયોગ કરતા હશો પણ પૂરી તેની સમજ કદાચ નાં ધરાવતા હો તો આપ જાણકારી મેળવી શકશો PPT સમજ આધારિત આ વિડીયો માં
- MS Power Point 2007 કેવી રીતે શરુ કરવું
- MS Power Point 2007 ને Save કેવી રીતે કરવું
- MS Power Point 2007 નો પરિચય
- MS Power Point 2007 ને બંધ કેવી રીતે કરવું
તેની સમજ આ વિડીયો માં આપવામાં આવી છે MS Power Point 2007 વિશે ન જાણતા હોય તેવા મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે
પાસવર્ડ કેવી રીતે સેટ કરવો તેનો વિડીયો અપલોડ કરજો
ReplyDeletethanks a lot
ReplyDeleteમાર્કશીટ બનાવાનો એક્સલનો વિડીયો મુકો ને
ReplyDelete