મિત્રો ફરી પાછી વોટસ એપ અને ફેસબુકની સાથે સાથે કેટલાક બ્લોગ(વેબ) પર CCC નું રજીસ્ટ્રેશન 09/7/2015 થવાનું છે  તેવી GTU ના લેટ પેડ  પર ટાઇપ કરેલ લખાણ વાળો ફોટો ઇમેજ ફરે જે ખરેખર  એક અફવા જ છેે . આ બાબતે અમારા પરમ મિત્ર ગણપતભાઈ ડાભાણીએ GTUનેemail કર્યો હતો અને એજ્યુસફરે પણ GTU ને ફોન કરતા જાણવા મળ્યું કે આ એક અફવા જ છે જ્યાં સુધી GTUની વેબ પર CCC રજીસ્ટ્રેશન સમાચાર ન આવે ત્યાં સુધી કોઈ પણ સાચા ન માનવા નહી તેની દરેક મિત્રએ નોંધ લેવી સાથે સાથે આવી અફવા ફેલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે CCCનું રજીસ્ટ્રેશન થવાનુ હશે ત્યારે અમે આપને એજ્યુસફર એપ થી જાણ કરીશું.

ગણપતભાઇ email વાંચવા નીચેની લિંક પર જાઓ

0 comments:

Post a Comment

 
Top