ધો ૧૦ ના વિદ્યાર્થીઓની કેટલીક આદર્શ ઉતરવહીઓ ધરાવતી આ pdf બુક મુકેલ છે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ઉપયોગી બનશે તેવા આશય થી અહી મુકેલ છે. આ Std 10 Model Answer Key ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
તમે જનો જ છો કે વર્ષ ૨૦૧૧ થી ધો ૧૦નુ નવીન પરિરૂપ આવેલ છે જેમાં Part-A માં માત્ર બહુ વિકલ્પો વાળા MCQ પ્રશ્નો હોય છે અને Part-B માં વર્ણાત્મક પ્રકારના પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. આ PDF બુકમાં દરેક વિષયમાં A અને B વિભાગના પ્રશ્નપત્રનો સમાવેશ કરવામાં આવે છે સાથે સાથે MCQ પ્રશ્નોના જવાબ પણ આપેલ છે. આ Std 10 Model Answer Key ના કુલ પાના 466 પાનાં છે અને તેની સાઈઝ 21.8 MB છે. આ Std 10 Model Answer Key આપ પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને બરવી પણ શકો છો.

0 comments:
Post a Comment