Standard 10 Maths Part A Bord Exam Paper solution
તા 12-03-2015ના ધો ૧૦ના ગણિત વિષયનું પેપર હતું તેમાં MCQ થોડા ફેરવી પૂછેલા હોવા થી વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝન જોવા મળેલ જોકે part B માં દાખલા, પ્રમેય અને રચના સરળ હોવાથી વિદ્યાર્થી ઓ એ હાશકારો અનુભવેલ
જેના પ્રશ્નપત્ર સેટ ક્રમાંક-5 ના Part A નું સોલ્યુશન અહી મુકેલ છે. જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હશે તેમને પેપર સોલ્વ કરવામાં મદદ રૂપ બનશે
Standard 10 Maths Part A Bord Exam Paper solution click here
નોધ : આ સોલ્યુશન ઓફિશિયલ નથી તેથી ક્ષતિને અવકાશ હોઈ શકે આ સોલ્યુશન ના પ્રશ્ન ના ૨૩માં 1/2 ને 1/2 બદલે - સમજવું
0 comments:
Post a comment