10th student Exam Registration  video


10th student Exam Registration
 મિત્રો
ધોરણ 10ના વિદ્યાર્થીઓના  ઓંલાઈન ફોર્મ ભરવા તા 1.10.16 થી   31.10.16 સુધી ભરી શકાશે અગાઉ આપને ફોટો અને સહીના નમુનાનું કટીગ કેવી કરવુ તે અગાઉ વીડીયોમા સમજાવ્યા મુજબ આપે જરુરી માહિતી એક્ત્ર કરીજ હશે
 વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારી શાળાનું રજીસ્ટ્રેશન માં સુધારા વધારા કર્યા પછી જ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન ની માહિતી ખુલશે
આપ આ વિડિયો જોઇ ઓંલાઈન ફોર્મ કેમ ભરવુ તે ઝડપથી સમજી જશો તો ફટફટ વિડિયો બે-ત્રણ વાર જોઇ લો

https://youtu.be/ec7ySRvN2VA


0 comments:

Post a comment

 
Top