.
નમસ્કાર મિત્રો ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેટર નાણાકીય વર્ષ ર૦૧૯-૨૦ રજુ કરી રહ્યો છું જેમાં સી.પી.એફ. ખાતાધારક કર્મચારીઓન ૧૫૦૦૦૦ ઉપરાંત્ ૫૦૦૦૦ની વધારાની છૂટ મળતી હોય છે. જેની ગણતરી આ શીટમાં કરી શકો છો. શીટનેે ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરશો. કોઇ ખામી જણાયતો મારા ઇમેઇલ આઇ.ડી. પર જાણ કરશો. શીટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.
0 comments:
Post a comment