કામચલાઉ આન્સર કી 

Provisional Answerkey TET-2  2014  Declared
અહી તા 20-7-2014 રોજ લેવાયેલ TET -2 ની કામચલાઉ આન્સર કી  આપેલ છે.  
અહી આપેલ કામચલાઉ આન્સર કી ને ચેક કરી લેવા વિનંતી છે. જો કોઈ જવાબ માટે શંકા અથવા અસંમત  હો તો આપ ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડને તા 24-07-2014 સુધીમાં પ્રમાણભૂત આધારો સાથે લેખિતમાં રજૂઆત કરવા  ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.  ફાઈનલ આન્સર કી પરિણામ સાથે જાહેર કરવામાં આવશે.

કામચલાઉ આન્સર કી  ડાઉનલોડ  કરવા નીચેની લીક પર ક્લિક કરો

1.  બધા વિષયો માટે વિભાગ-1

2.  ભાષાઓ માટે  વિભાગ-2

3.  ગણિત/વિજ્ઞાન માટે વિભાગ-2

4.  સામાજિક વિજ્ઞાન માટે વિભાગ-2

0 comments:

Post a Comment

 
Top