જો તમે LMG ફોન્ટમાં ટાઈપ કર્યું હોય અને તમારે shruti ફોન્ટમાં ફેરવવું હોય, અથવા તમને LMG ફોન્ટમાં જ ટાઈપ ફાવતું હોય પણ શ્રુતિમાં લખાણ જોઈતું હોય તો એક સરસ સોફ્ટવેર મળ્યો છે.

LMG To Shruti Converter

 આ સોફ્ટવેર ખુબ નાનો છે. પણ કામનો છે.
માત્ર 301.41 KB ની ઝીપ ફાઈલ ડાઉનલોડ કરો, તેને Extract કરો. અને ઇન્સ્ટોલ કરો.
ડાબીબાજુ LMG લખાણ ટાઈપ કરો, અથવા પેસ્ટ કરો. ત્યારબાદ કન્ટ્રોલ U પ્રેસ કરશો એટલે સામે જમણી બાજુ શ્રુતિમાં લખાણ આવી જશે.

તો અહી ક્લિક કરી સોફ્ટવેર ડાઉનલોડ કરો.
LMG To Shruti Converter
થેકસ ફોર....
http://lmg2shruti.sourceforge.

0 comments:

Post a Comment

 
Top