How to set Wall Paper and Screensaver

GTU CCC Practical Exam Video 10 how to set Wall paper and screensaver
મિત્રો 
GTU CCC Practical Exam માં  Wall paper and screensaver  બદલવાનું પુછાય છે તેના 05 ગુણ હોય મિત્રો આ  પ્રશ્ન પુછાય તો તમારા તમારી લેબ ના નિરિક્ષક કહે તો બદલવાનું બાકી તમને તેના સીધા ગુણ આપી દેતા હોય છે છતા પણ જો આપણને  Wall paper and screensaver  બદલવાનું પુછાય છે તો આવડવું જરૂરી છે તેના માટે આ વિડીયો જોવો

http://youtu.be/xrV6Dz0x4GI


0 comments:

Post a Comment

 
Top