નમસ્કાર મિત્રો, જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળી ગયેલ છે તેઓને જુલાઇમાં ઇન્ક્રિમેન્ટ 7th પે-મેટ્રિક્ષના આધારે ગણવાનું થાય છે. આથી આવા કર્મચારીઓને સરળતાથી ઇન્ક્રિમેન્ટ ગણતરી કરવા માટે અહી એક કેલ્ક્યુલેટર રજુ કરી રહ્યો છું. મિત્રો ગણતરી કરતાં એ બાબતનૂં ખાસ ધ્યાન રાખશો કે અત્યારે સાતમા પગાર પંચ મુજબ જે બેઝિક પગાર છે તે અને આપનો પગાર મેટ્રિક્ષ મુજબ કયા લેવલમાં આવે છે તે ખાસ અને સાચુ દર્શાવશો તો સાચી ગણતરી આવી જશે નહિતર ખોટી દર્શાવશે જે ખાસ ધ્યાન રાખશો.

TO DOWNLOAD : CLICK HERE

0 comments:

Post a Comment

 
Top