નમસ્કાર મિત્રો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓને સાતમા પગારપંચની માગણીનો સ્વીકાર થતા જાન્યુઆરી-ર૦૧૬ થી જુલાઇ-ર૦૧૭ નો તફાવત ગણતરી કરીને તેને પાંચ ભાગમાં વિભાજીત કરવાનું થાય છે. તો સરળતાથી તફાવતની ગણતરી કરવા તેમજ દર વર્ષે ઇજાફાની ગણતરી કરવા માટે અહી એક કેલ્કયુલેટરની શીટ રજુ કરી રહ્યો છું તો તે ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
(જુના ઘરભાડુ કે નવું ઘરભાડુ માં ફેરફાર કરી શકશો)TO DOWNLOAD : CLICK HERE

0 comments:

Post a Comment

 
Top