tag:blogger.com,1999:blog-76132526155507735632024-03-13T21:04:46.362+04:00EduSafarKamlesh Zapadiyahttp://www.blogger.com/profile/15337449239076385245noreply@blogger.comBlogger188125tag:blogger.com,1999:blog-7613252615550773563.post-36284139626667815182022-01-15T15:40:00.009+04:002022-01-15T18:51:54.226+04:00કરંટ અફેર્સ ૧૫ જાન્યુઆરી ૨૦૨૨રાષ્ટ્રીયરોકેટ વૈજ્ઞાનિક 'ડો.એસ.સોમનાથ' ઈસરોનાં નવા પ્રમુખ બનશે.
➡ Indian Space
Research Organisation - ISRO ના પ્રખ્યાત રોકેટ વૈજ્ઞાનિક ડો.એસ.સોમનાથને તેના નવા 'અધ્યક્ષ અને અવકાશ સચિવ' તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે.
➡ તેઓ કૈલાસવદિવૂ સિવાનનું સ્થાન લેશે, જેઓ તેમનો વિસ્તૃત કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે.
➡ ઈસરોનાં ચેરમેન, સ્પેસ સેક્રેટરી અને સ્પેસ કમિશનનાં વડાનાં હોદ્દા સામાન્ય રીતે એક જ Kamlesh Zapadiyahttp://www.blogger.com/profile/15337449239076385245noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-28020898097616741172022-01-11T21:07:00.008+04:002022-01-11T21:19:18.865+04:00INCOME TAX CALC FY-2021-22 નમસ્કાર મિત્રો, વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષ માટેના ટેક્ષ ની સરળતાથી ગણતરી કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.TO DOWNLOAD : CLICK HEREedusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-36468284330120895142021-10-09T16:45:00.004+04:002022-07-12T20:51:04.221+04:00NCERT BASED RESULT STD 9 Version 8.19 (9-10-2021)
નમસ્કાર મિત્રો, આ વર્ષે રીઝલ્ટ બાબતે કોઈ ગાઈડ લાઈન આવી નથી તો શરૂઆતમાં જે મુજબ રીઝલ્ટ બનાવવાનું હતું તે મુજબની શીટ અહી રજુ કરી છે પાછળથી જે સુધારો આવશે તે મુજબ ફેરફાર કરવામાં આવશે.
-સતનામ પટેલ
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-11713703890013741322021-10-09T16:42:00.003+04:002022-07-12T20:17:51.060+04:00NCERT BASED RESULT-10 VERSION 9.19 (9-10-2021)
નમસ્કાર મિત્રો, આ વર્ષે રીઝલ્ટ બાબતે કોઈ ગાઈડ લાઈન આવી નથી તો શરૂઆતમાં જે મુજબ રીઝલ્ટ બનાવવાનું હતું તે મુજબની શીટ અહી રજુ કરી છે પાછળથી જે સુધારો આવશે તે મુજબ ફેરફાર કરવામાં આવશે.સતનામ પટેલ
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-76443364872845553972021-07-11T12:24:00.003+04:002021-07-24T11:54:13.168+04:00STD-9 ,10 & 12 NIDAN KASOTI PATRAK-2021 નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા હાલમાં નિદાન કસોટી લેવામાં આવી રહી છે. જેના માટે પરિણામ પત્રક ની શીટ તૈયાર કરવામાં આવી છે ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.TO DOWNLOAD STD-9 SHEET : CLICK HERETO DOWNLOAD STD-10 SHEET : CLICK HERETO DOWNLOAD STD-12 ARTS SHEET : CLICK HERETO DOWNLOAD STD-12 COMMERCE SHEET : CLICK HEREedusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-60610225726841313962021-06-29T17:50:00.005+04:002022-07-12T20:21:48.750+04:00CLASS REGISTER VERSION 6.21 (2019-2028)
વર્ગ રજીસ્ટર ૬.૧૯ જેમાં એક ૭ર વિદ્યાર્થીઓમાટે અને બીજુ ૧૧ર વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આ વર્ગ રજીસ્ટરમાં હાજરી મેન્યુઅલી જ ભરવાની છે. પરંતુ આમાં જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7613252615550773563.post-78924003018475686342021-06-25T12:37:00.001+04:002022-07-12T20:23:32.954+04:00JULY HRA-INCREMENT CALC 2021 (New)
સરળતાથી જુલાઇ ઘરભાડું તથા ઇજાફાની ગણતરી કરો. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો. આપના વિસ્તારમાં મળવાપાત્ર H.R.A.ની ટકાવારી મુજબ ફેરફાર કરી શકો છો.
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-90194752449046601082021-06-21T16:29:00.005+04:002021-06-23T20:42:42.136+04:00HSC RESULT for ARTS, COMMERCE and SCIENCE (Updated On 23-06-21) નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અંને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજુ કરાયેલ ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન ના નિયમો બહાર પાડવામાં આવ્યા હતા જે નિયમો મુજબ જીતેન્દ્ર પટેલ (જીતુ ગોઝારિયા) દ્વારા આર્ટસ, કોમર્સ અને સાયન્સ માટે શીટસ તૈયાર કરવામાં આવી છે. જેને ડાઉનલોડ કરવા નીચે લીંક મુકવામાં આવી છે ફાઈનલ અપડેટ નોંધ :- શીટ નો ઉપયોગ કરતા પહેલા ડેમો માર્કસ નાખીને ચેક કરશો. જેથીedusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-42987321397238451652021-06-05T14:33:00.005+04:002021-06-10T12:28:37.526+04:00STD-10 RESULT M.PROMOTION 2021 6.21-2 Update 5/6 10;00 P.M. નમસ્કાર મિત્રો , ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૩/૬/૨૦૨૧ ના રોજ રજુ કરવામાં આવેલા પરિપત્ર મુજબ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તે મુજબની રીઝલ્ટ શીટ રજુ કરી રહ્યો છું. જેનો ઉપયોગ કરીને આપ સરળતાથી રીઝલ્ટ બનાવી શકશો. શીટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. TO DOWNLOAD : CLICK HEREઆવા પરિણામ અને અન્ય અગત્યનીedusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-7099017171479174942021-04-25T05:00:00.000+04:002021-04-25T17:16:09.252+04:00NCERT (COVID 19) RESULT-9 Version 4.21 Result Sheet Std-9 2020-21નમસ્કાર મિત્રો, ગુ.મા.અને ઉ.મા.બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માટે માસ પ્રમોશનના આધારે પરિણામ પત્રક તૈયાર કરવા માટે જે સૂચનો કરવામાં આવેલા હતા તે મુજબની ધો.૯ની એક્સેલ શીટ રજુ કરી રહ્યો છું.તો શીટનો ઉપયોગ કરી સરળતાથી પરિણામ તૈયાર કરવા, શીટ ને ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો. ધો.૯ની શીટ પરથી ધો.૧૧ સામાન્ય edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-8981659641139741562021-03-14T09:46:00.003+04:002021-03-14T09:46:45.329+04:00NCERT BASED RESULT-10 Version 3.21Result Sheet Std-10 2020-21 નમસ્કાર મિત્રો, ગુ.મા.અને ઉ.મા.બોર્ડ દ્વારા શાળાકીય પરીક્ષા 2020-21
નાવર્ષમાટે જે સૂચનો કરવામાં આવેલા હતા તે મુજબની ધોરણ ૧૦ની એક્સેલ શીટ રજુ
કરી રહ્યો છું.તો શીટનો ઉપયોગ કરી સરળતાથી પરિણામ તૈયાર કરવા, શીટ ને
ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.નોંધ :- શીટનો ઉપયોગ કરતાં પહેલાં શીટમાં કાલ્પનિક માર્કસ નાખીને ચેક કરી લેશો જેથી પાછળથી કોઇedusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-4267712829519610502020-07-16T17:08:00.001+04:002022-07-12T20:25:07.926+04:00P.T. PRACTICAL TABLE STD-9 & 10
નમસ્કાર મિત્રો, વ્યાયામ શિક્ષકો કેટલાક સમયથી શા.શિ.ના પ્રેક્ટિકલ માટે એક એક્સેલ શીટ બનાવી આપવા માટે મને રજુઆત કરી હતી, પરંતુ સમયના અભાવના કારણે હું તેઓની રજુઆતને પૂરી કરી શક્યો નહોતો, પરંતુ તેમની માગણી હવે પુરી થવા જઇ રહી છે. અહીં ધો.૯ અને ધો.૧૦ની યોગ સ્વાસ્થ્ય અને શા.શિ. ના પ્રેક્ટિકલ માટે એક એક્સેલ ટેબલ રજુ કરી રહ્યો છું જેમાં આપ સરળતાથી પ્રેક્ટિકલ માટે ટેબલ બનાવી શકો છો. શીટ્સ ડાઉનલોડ કરવા edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-72985984112943412012020-05-29T07:49:00.001+04:002022-07-12T20:26:22.841+04:00BONAFIDE CERTIFICATE VERSION 6.20
નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ની દરખાસ્ત કરતી વખતે વિદ્યાર્થીનું બોનાફાઇડ સર્ટીફિકેટ રજુ કરવાનું થતું હોય છે. તો અહી સરળતાથી બોનાફાઇડ સર્ટીફિકેટ બનાવવા માટે અહીં એક સરળ એક્સેલ શીટ રજુ કરી રહ્યો છું જે ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7613252615550773563.post-12271023603899066392020-04-28T07:06:00.001+04:002022-07-12T20:27:32.877+04:00TRIAL-CHARACTER CERTIFICATES Version 4.20 (19-05-20)
નમસ્કાર મિત્રો, ધો.૧૦નું રિઝલ્ટ જાહેર થશે ત્યારેે વિદ્યાર્થીઓને ટ્રાયલ સર્ટી અને કેરેક્ટર સર્ટી આપવાનું થાય છે તો સરળતાથી કમ્પ્યૂટરાઈઝ્ડ સર્ટી આપવા માટે અહીં એક એ્કસેલ શીટ રજુ કરી રહ્યો છું ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.અગાઉની એરર સુધારેલ છે.
સતનામ પટેલ
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-83760830513780955992020-04-25T06:47:00.000+04:002020-04-28T06:53:11.001+04:00NCERT BASED RESULT-9 UPG VERSION 4.20.2 (Update 28-04-2020)
નમસ્કાર મિત્રો, COVID-19 ના કારણે વર્ગ બઢતીના નવા નિયમો મુજબ ધો.૯ અને ૧૧ માં મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની ગાઇડ લાઇન મુજબ અગાઉ બનાવેલ રીઝલ્ટ શીટમાં નિયમ મુજબ ૧૨૦માંથી ૧૦૦માં રૂપાંતર કરી રીઝલ્ટ બનાવવામાં આવેલ છે. આ શીટમાં આપ જુની શીટમાંથી કોપી પેસ્ટ કરી શકશો. આમાં ડેટા શીટ, સ્ટુડન્ટ ડેટા પિરીયોડિક ટેસ્ટ્સ ૧ અને ર , પ્રથમ કસોટી અને edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-17185560921822945172019-07-15T20:04:00.000+04:002019-07-15T20:35:30.090+04:00D.A. DIFF.JANUARY-2019 TO JULY-2019
D.A. difference JANUARY 2019 to JULY 2019
ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-27895435556889250122019-04-09T20:14:00.000+04:002019-04-20T06:35:57.251+04:00SCE Std 3 V.N.P.419 Std 4,5 Version 6.17 (Pragna and None Pragna )
નમસ્કાર મિત્રો અત્યારે પ્રાથમિક શાળાઓમાં ધોરણ.૩,૪ અને પ માં પ્રજ્ઞા છે તો કેટલીક શાળાઓમાં પ્રજ્ઞા નથી તો આવી શાળાઓના મિત્રોને સરળતાથી પરિણામ બનાવવા માટે અહીં ધોરણ ૩,૪ અને પ (પ્રજ્ઞા અને નોન-પ્રજ્ઞા) શ્રૃતિ ફોન્ટ માં બનાવીને મૂકી રહ્યો છું તો ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરશો
SCE STD 3 (PRAGNA) TO DOWNLOAD CLICK HERE.
SCE STD 4 (PRAGNA) TO DOWNLOAD edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-69782910723627155552019-02-20T06:54:00.003+04:002019-02-20T06:54:52.770+04:00D.A.DIFFERENCE JULY-18 To JANUARY-19
D.A.Difference JULY-2018 TO JANUARY-2019
ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.
TO DOWNLOAD :- CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-51212594284456755502019-02-04T06:31:00.000+04:002019-02-04T06:31:54.624+04:00D.A.DIFFERENCE CALCULATOR 2019 (04/02/19)
નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકારશ્રી દ્વારા જુલાઇ ર૦૧૮ ની ૨ ટકા મોંધવારી રોકડમાં આપવાની જાહેરાત કરેલ છે. તો મોંધવારીની સરળતાથી ગણતરી કરવા માટે નીચે આપેલી શીટને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટે નીચેની લીંકપર ક્લીક કરો.
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-42503353649471043252018-11-24T20:48:00.000+04:002018-11-24T20:51:10.279+04:007th PAY DIFF 11.18 (JAN-16 to AUG-17)
નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં (મહેસાણા જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં) જાન્યુઆરી ર૦૧૬ થી ઓગષ્ટ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબનો તફાવત રજુ કરવા માટે પરિપત્ર થયેલ છે. જે મુજબ આ શીટ દ્વારા આપ સરળતાથી તફાવત કાઢી શકો છો ઉપરાંત તેમાં પાંચ હપ્તામાં તફાવતની રકમ મેળવી શકો છો તેમજ જુલાઇ માસ માટે ઇન્ક્રિમેન્ટ કેલ્ક્યુલેટર પણ સામેલ છે.
TO DOWNLOAD : edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-10965376552395874232018-11-22T21:46:00.001+04:002018-11-24T20:51:25.327+04:007th PAY DIF CALC 11.18 SP.FOR MEHSANA DIST.
નમસ્કાર મિત્રો, તાજેતરમાં મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી ર૦૧૬ થી જુલાઇ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબનો તફાવત રજુ કરવા માટે પરિપત્ર થયેલ છે. જે મુજબ આ શીટ દ્વારા આપ સરળતાથી તફાવત કાઢી શકો છો ઉપરાંત તેમાં પાંચ હપ્તામાં તફાવતની રકમ મેળવી શકો છો તેમજ જુલાઇ માસ માટે ઇન્ક્રિમેન્ટ કેલ્ક્યુલેટર પણ સામેલ છે.
TO DOWNLOAD : CLICK HERE
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-63375564998128014242018-10-14T06:00:00.000+04:002018-10-14T16:31:04.958+04:00Employees Information With Image (14/10/2018)
Hello! Friends, Do you want to keep your EMPLOYEES INFORMATION WITH IMAGE. Then I'm going to present an excel sheet. In this sheet you can fill all employees information and photos. When you want any employees information, you can get it easily.To download click under mentioned link.
TO DOWNLOAD :- CLICK HERE
Thanks for Visit.
edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7613252615550773563.post-27502132042260959392018-07-20T09:27:00.001+04:002018-07-20T09:27:12.098+04:00પગલું. Paglu Book- તમારા બાળકને ઝડપથી કેમ વાંચતા શીખવશો?
બાળકને વાંચતા કેમ ઝડપથી આવડે તેના માટેની બૂક છે. જે ખરીદવા નીચે આપેલ લીંક પર જશો.
વધારે સમજુતી માટે નીચેલ આપેલ લીંક પર વિડીયો જુઓ.
https://youtu.be/sswGXuwifZs
લીંક ૧ બૂક ખરીદવા માટે
https://goo.gl/FcQ9iG
૧૦ બૂક ખરીદવા માટે
https://goo.gl/RtJfz8
૨૫ બૂક ખરીદવા માટે
https://goo.gl/tHm53U
૫૦ બૂક ખરીદવા માટે
https://goo.gl/SBW4kn
૧૦૦ બૂક ખરીદવા માટે....
https://goo.gl/jAsPPR
Kamlesh Zapadiyahttp://www.blogger.com/profile/15337449239076385245noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-19428336199229399532018-07-04T17:49:00.001+04:002022-07-07T20:46:02.764+04:007th PAY DIFF. & INCREMENT CALC 7.18.2 (Newly Updated)
નમસ્કાર મિત્રો, તાજેતરમાં તમામ જિલ્લામાં જાન્યુઆરી ર૦૧૬ થી ઓગષ્ટ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબનો તફાવત રજુ કરવા માટે પરિપત્ર થઇ રહ્યો છે. જે મુજબ આ શીટ દ્વારા આપ સરળતાથી તફાવત કાઢી શકો છો ઉપરાંત તેમાં પાંચ હપ્તામાં તેમજ ત્રણ હપ્તામાં રકમ મેળવી શકો છો માગ્યા મુજબનું ફોર્મ પણ તૈયાર કરેલ છે. તેમજ જુલાઇ માસ માટે ઇન્ક્રિમેન્ટ કેલ્ક્યુલેટર પણ સામેલ છે.
TO DOWNLOAD edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7613252615550773563.post-81724210256848725062018-06-10T07:06:00.000+04:002018-06-10T07:06:10.215+04:00SCE STD 9 & 10 VERSION 6.18
નમસ્કાર મિત્રો ધો.૯ અને ૧૦ ના SCE પત્રકમાં કેટલાક સુધારા સાથે વર્ઝન ૬.૧૮ રજુ કરી રહ્યા છીએ. તો નવા વર્ષમાં ડાઉનલોડ કરી ઉપયોગ કરશો.
આ વર્ઝનમાં નવું શું છે?
૧. રફકામ માટે નવી શીટ્સ જે પ્રિન્ટ કરી વિષય શિક્ષકોને આપવી જેમાં તેઓ વિદ્યાર્થીની ક્ષમતા મુજબ માર્કસ આપશે. આ શીટ સાચવવાની છે. જે ઇન્સપેક્સન વખતે અધિકારીશ્રી જો માગે તો આપવાની રહેશે.
ર. જરૂરી શીટ્સમાં અમુક ભાગ ફ્રીજ કરવામાં આવેલ છે. જેથી edusafarhttp://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.com0