વર્ગ રજીસ્ટર ૬.૧૯ જેમાં એક
૭ર વિદ્યાર્થીઓમાટે અને બીજુ
૧૧ર વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આ વર્ગ રજીસ્ટરમાં હાજરી મેન્યુઅલી જ ભરવાની છે. પરંતુ આમાં
જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.
કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર વર્ગ સુધીનું રજીસ્ટર સરળતાથી બનાવી શકો છો. તમો એકજ વખત નામ ચકાશીને લખ્યા બાદ દર માસે ફરથી લખવા પડતા નથી. નવા દાખલ થયેલ વિદ્યાર્થીના નામને સરળતાથી દાખલ કરી શકો છો અને સરળતાથી નામ કમીપણ કરી શકો છો. આપ કોઇપણ શીટ પર સરળતાથી જઇ શકો છો. આપને કોઇ સમસ્યા હોય તો તેના માટે હેલ્પનું બટન પણ મૂકવામાં આવેલ છે.
sir primary mate વર્ગ રજીસ્ટર banavsho...
ReplyDeleteSir Primary ma darek jagyae juda juda Class Register vaprata hoy chhe mate vichar karvo pade chhe.
ReplyDeletesir ,
ReplyDeletei made 11th and 12 Gen. result sheets,but i cannot link photos at the sheet of result card ,
if u have an idea ,,
to give information or link of it.
Thank u.