નમસ્કાર મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં  નવા વર્ગ બઢતીના નિયમો રજૂ કરવામાં આવ્યા છે.  જે મુજબના ફેરફાર સાથેની નવી રીઝલ્ટ શીટ રજુ કરવા જઇ રહયા છીએ. જેમાં આપ સરળતાથી ધો.૯નું રીઝલ્ટ બનાવી શકશો. રીઝલ્ટ કેવી રીતે બનાવવું જેની હેલ્પ મેનુમાં ટીપ્સ આપેલી છે જે ખાસ વાંચી લેશો.લગભગ તમામ નિયમોને આવરી લેવામાં આવ્યા છે. છતાં કોઇ રહી ગયેલ હોય તો મને મારા ઇમેલઇ આઇડી પર લખીને ખાસ જણાવશો જેથી પાછળથી શક્ય હોયતો ફેરફાર કરી શકાય.
સુધારો :- ગત વર્ષે રહીગયેલી ખામીઓ દુરસ્ત કરવામાં આવી છે. તથા એક નવી માર્કશીટ એડ કરવામાં આવી છે.


TO DOWNLOAD : CLICK HERE  

0 comments:

Post a comment

 
Top