મિત્રો આના પહેલા CCC Practical Exam Model Paper 1 to 4 પેપર સોલ્વ કરી કમ્પ્યુટર પર જરૂરી પેકટીસ કરી હશે અહી CCC Practical Exam Model Paper 5 and 6 અહી મુકેલા છે , આ પેપર એ GTU દ્વારા લેવાતી CCC પરીક્ષાનાં ઓફિસિયલ પેપર નથી પણ ફક્ત જે મિત્રો ને CCC પરિક્ષા આપવાની છે તેમના માટે પ્રેક્ટીસ માટેના ઉદેશ્યથી અહી મુકેલા છે.
બ્લોગર મિત્રોને નમ્ર વિનંતી અહી મુકેલા પેપર તમારા બ્લોગમાં અપલોડ કરવાને બદલે આ પોસ્ટની લીંક આપના બ્લોગમાં આપી શકો છો.
GTU CCC Practical Exam Model Paper- 5 click here
Aabhar
ReplyDelete