HTAT 2014 Result and Final Answer Key Declared HTAT 2014 Result and Final Answer Key HTAT 2014 Result અહી તા 31-08-2014 રોજ લેવાયેલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ની HTAT 2014 Exam લેવાઈ હતી . આ HTAT 2014 Exam ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ પરિક્ષામાં 150 ગુણ નું પેપર હોય છે આ પેપરમાંથી પરિક્ષાર્થીએ પાસ થવા માટે 90 ગુણ ( અનામત કેટેગરી ના પરિક્ષાર્થીને 82 ગુણ ) લાવવાના હોય છે. HTAT 2014 Result આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે HTAT 2014 Final Answer Key પણ જાહેર કરવામાં આવી હતી. HTAT 2014 Result જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરી તમારો બેઠક નંબર અને જન્મ તારીખ જોવો HTAT 2014 Result click here HTAT 2014 Final Answer Key ડાઉનલોડ કરવા નીચેની લીક પર ક્લિક કરો HTAT 2014 Final Answer Key click here HTAT 2014 Result and Final Answer Key Declared HTAT 2014 Result and Final Answer Key HTAT 2014 Result અહી તા 31-08-2014 રોજ લેવાયેલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ની... + Read more »