GTU CCC Practical Exam Related Video 2 how to Outlook 2003 set up ?( Email ID configure karvu ) GTU CCC Practical Exam Video 2 How Outlook Set up ?(Email ID configure karvu) મિત્રો આપની માગણીને માના આપીને અજ્યુસફર ટીમ લઈને આવી છે GTU ની CCC Exam ના વિડીયો, ઘણા મિત્રો પૂછાતા હતા કે Outlook વિષે વિગતવાર સમજાવો તો તે માટે તમારે તમારા કમ્પ્યુટરમાં Outlook 2003 set up કરવું જરૂરી છે હા મિત્રો Outlook 2003 set up એ ફક્ત તમારા કમ્પ્યુટરમાં Outlook 2003 શીખવા માટે જરૂરી છે પણ તમારે GTU CCC Practical Exam માં Outlook 2003 set up કરવું જરૂરી નથી ત્યાં પહેલેથી Outlook 2003 set up કરેલ હશે. જો તમારા (શીખવા માટેના) કમ્પ્યુટર માં Outlook 2003 set up કરેલ નહિ હોય તો outlook ખુલશે નહિ હા જો આપે આપના કમ્પ્યુટરમાં ખોટો સેટપ કરેલ હશે તો outlook ખુલશે નહિ. હવે પછીના વિડીયોમાં outlookમાં Contact કેવી રીતે ઉમેરવા તે શીખવવામાં આવશે તો મિત્રો એજ્યુસફરની મુલાકાત લેતા રહેજો. http://youtu.be/s-Xk8fSLlE8 GTU CCC Practical Exam Related Video 2 how to Outlook 2003 set up ?( Email ID configure karvu ) GTU CCC Practical Exam Video 2 How Outlook Set up ?(Email ID configure karvu) મિત્રો આપની માગણીને માના આપીને અજ્યુસફર ટ... + Read more »