EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 

GTU CCC Theory and Practical Important Questions

GTU CCC Theory and Practical Exam Important Questionsનમસ્કાર, ઘણા બધા મિત્રોએ CCC Exam  પાસ કરી હશે અને ઘણા મિત્રો હજુ  CCC Examની તૈયારી કરતા હશે તેમના માટે કેટલાક GTU CCC Exam માં  પૂછાયેલા GTU CCC Theory and Practical Exam Important Questions અહી મુકું છું   આ પ્રકારના પ્રશ્નો નેટ મિત્ર કલ્પેશભાઈ ચોટલીયા  દ્વારા ફોટો સ્વરૂપે મળે છે તેને આપને ઉપયોગી બને તે માટે PDF file સ્વરૂપે મુકું છું આશા છે આપને જરૂર ઉપયોગી બનશે મિત્રો CCC  પરિક્ષા પાસ કરવી બહુ અધરી વાત  નથી જો તમે પદ્ધતિસરની અને જો રોજના કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હો તો તમે સરળતાથી પાસ કરી શકાય છે
Kaplesh Chotalia
કલ્પેશભાઈ ચોટલીયા Shree Mevasa Primary school , Ta Dwarka Dist: Devbhoomi Dwarka માં શિક્ષક તરીકે ની ફરજ બજાવે છે  તેમની GTU CCC Theory and Practical Examનાં MCQ  પ્રકારના પ્રશ્નો તૈયાર કરવા માટે આપને તેમના આભારી છીએ કલ્પેશભાઈ ચોટલીયાએ ચિત્ર સ્વરૂપે તૈયાર કર્યા  જેનાથી સરળતાથી યાદ અને સમજી શકાય તેવા બનાવેલ છે
GTU CCC Theory and Practical Exam Important Questions  ડાઉનલોડ  કરવા નીચેની લીક પર જાઓ 

GTU CCC Theory  Exam Important Questions

GTU CCC Practical Exam Important Questions

3 comments:

એજ્યુસફર એપ

EduSafar App Download 

એજ્યુસફર એપ સીધી ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

Download 

 
Top