GTU CCC Theory Exam Important Questions, GTU CCC Practical Exam Important Questions
નમસ્કાર, ઘણા બધા મિત્રોએ CCC Exam પાસ કરી હશે અને ઘણા મિત્રો હજુ CCC Examની તૈયારી કરતા હશે તેમના માટે કેટલાક GTU CCC Exam માં પૂછાયેલા GTU CCC Theory and Practical Exam Important Questions અહી મુકું છું આ પ્રકારના પ્રશ્નો નેટ મિત્ર કલ્પેશભાઈ ચોટલીયા દ્વારા ફોટો સ્વરૂપે મળે છે તેને આપને ઉપયોગી બને તે માટે PDF file સ્વરૂપે મુકું છું આશા છે આપને જરૂર ઉપયોગી બનશે મિત્રો CCC પરિક્ષા પાસ કરવી બહુ અધરી વાત નથી જો તમે પદ્ધતિસરની અને જો રોજના કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હો તો તમે સરળતાથી પાસ કરી શકાય છે
કલ્પેશભાઈ ચોટલીયાએ Shree Mevasa Primary school , Ta Dwarka Dist: Devbhoomi Dwarka માં શિક્ષક તરીકે ની ફરજ બજાવે છે તેમની GTU CCC Theory and Practical Examનાં MCQ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવા માટે આપને તેમના આભારી છીએ કલ્પેશભાઈ ચોટલીયાએ ચિત્ર સ્વરૂપે તૈયાર કર્યા જેનાથી સરળતાથી યાદ અને સમજી શકાય તેવા બનાવેલ છે
GTU CCC Theory and Practical Exam Important Questions ડાઉનલોડ કરવા નીચેની લીક પર જાઓ

WONDERFULL WORKD
ReplyDeleteWONDERFULL
ReplyDeletenice sir
ReplyDelete