નમસ્કાર મિત્રો ધો.૯ ની પરિક્ષા પધ્ધતિમાં થોડા ફેરફારના કારણે SCE પત્રકમાં થોડો ફેરફાર કરેલ છે. S.A.1 & S.A.2 માં જે ઓે.એમ.આર.ના ૩૦ ગુણ અને વર્ણાત્મકના ૩૦ ગુણ એમ અલગ અલગ માર્કસ મુકવા માટેની વ્યવસ્થા હતી તેની જગ્યાએ ૬૦ ગુણમાંથી માર્કસ મુકવાની વ્યવસ્થા કરેલ છે. ચિત્રના ફોર્મેટમાં જે સુધારો થયેલ હતો તેમાં ફેરફાર કરીને રજુ કરવામાં આવેલ છે.બીજા અન્ય ફેરફાર પણ કરેલ છે. ૧૦૦ ગુણની અલગથી માર્કશીટ પણ બનાવેલ છે.  તેમજ PRO REPORT (A4 Size) માંં Needs Improvement સાથે Fail અને E.Q.C. સાથે Pass લખેલુ આવશે.ધો.૧૦નું પત્રક પણ રજુ કરેલ છે.  ભૂલ જણાય તો જાણ કરશો. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.

TO DOWNLOAD SCE STD-9 CLICK HERE

TO DOWNLOAD SCE STD-10 CLICK HERE

4 comments:

 1. Sir , You are Doing a great workout for teachers & education . Thanks a lot Sir .

  ReplyDelete
 2. Thanks for sharing the new software.

  Jayanti Parmar,Anand

  ReplyDelete
 3. SIR IN 10 TH STD 104 HUNDRED STUDENT IN CLASS SO THIS FILE ONLY 100 STUDENT SO TAKE NEW SOFTWARE ABOVE 100 STUDNET

  ReplyDelete

 
Top