નમસ્કાર મિત્રો, એસ.એસ.સી.ની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનો સમય નજીક આવી રહ્યો છે. તો તેની પૂર્વ તૈયારી માટે મદદરૂપ થઇ શકે તેવી શીટ રજુ કરેલી છે. શીટમાં વિગતો ભરી પ્રિન્ટઆઉટ કરી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સાથે રાખવાથી ફોર્મ ભરવામાં સરળતા રહેશે. તેમજ સાથે વિધ્યાર્થીના નામ તેમજ જન્મતારીખની ખરાઇ કરવા માટે પત્રક પણ આપેલ છે. જે શાળામાટે ઉપયોગી થઇ શકે તેમ છે. તો શીટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.


TO DOWNLOAD : CLICK HERE 

0 comments:

Post a Comment

 
Top