નમસ્કાર મિત્રો, તાજેતરમાં તમામ  જિલ્લામાં જાન્યુઆરી ર૦૧૬ થી ઓગષ્ટ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબનો તફાવત રજુ કરવા માટે પરિપત્ર થઇ રહ્યો  છે. જે મુજબ આ શીટ દ્વારા આપ સરળતાથી તફાવત કાઢી શકો છો ઉપરાંત તેમાં પાંચ હપ્તામાં તેમજ ત્રણ હપ્તામાં રકમ મેળવી શકો છો માગ્યા મુજબનું ફોર્મ પણ તૈયાર કરેલ છે.  તેમજ જુલાઇ માસ માટે ઇન્ક્રિમેન્ટ કેલ્ક્યુલેટર પણ સામેલ છે. 

TO DOWNLOAD  CLICK HERE 

0 comments:

Post a Comment

 
Top