નમસ્કાર મિત્રો, COVID-19 ના કારણે વર્ગ બઢતીના નવા  નિયમો મુજબ ધો.૯ અને ૧૧ માં મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા માસ  પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની ગાઇડ લાઇન મુજબ અગાઉ બનાવેલ રીઝલ્ટ શીટમાં નિયમ મુજબ ૧૨૦માંથી ૧૦૦માં રૂપાંતર કરી રીઝલ્ટ બનાવવામાં આવેલ છે. આ શીટમાં આપ જુની શીટમાંથી કોપી પેસ્ટ કરી શકશો. આમાં ડેટા શીટ, સ્ટુડન્ટ ડેટા પિરીયોડિક ટેસ્ટ્સ ૧ અને ર , પ્રથમ કસોટી અને બીજી કસોટી તેમજ ઇન્ટર્નલ શીટ્સ ની કોપી પેસ્ટ કરવી ત્યારબાદ સિધ્ધી-કૃપા વાળી શીટમા જરૂરી માર્કસ દર્શાવવા. આમ આપની રીઝલ્ટ શીટ સરળતાથી તૈયાર થઇ જશે. કોપી પેસ્ટ કરતી વખતે ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો. જો કોઇ ખામી સર્જાય તો ફરીથી શીટ ડાઉનલોડ કરી તેમાં કામ કરશો. હેલ્પમેનુનો અભ્યાસ કરીને કામ કરશો.
સતનામ પટેલ

TO DOWNLOAD : CLICK HERE

0 comments:

Post a Comment

 
Top